ગુજરાતમાં શિયાળાનો પ્રારંભ, રાત્રીનું તાપમાન નીચુ જતા વહેલી પરોઢીએ અનુભવાતી ઠંડી

|

Oct 28, 2020 | 8:28 AM

ગુજરાતમાં હવે ધીમા પગલે શિયાળાની શરૂઆત થઈ રહી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં આ વર્ષે સર્જાયેલા હવાના હળવા દબાણના પગલે, ચોમાસુ ઋતુ લંબાવવા સાથે શિયાળોની શરૂઆત મોડી થઈ રહી છે. જો કે રાત્રીનું તાપમાન નીચુ જતા વહેલી પરોઢે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જો કે દિવસે હજુ તાપમાનનો પારો ઉચો રહેતા, બપોરના સમયે થોડીક […]

ગુજરાતમાં શિયાળાનો પ્રારંભ, રાત્રીનું તાપમાન નીચુ જતા વહેલી પરોઢીએ અનુભવાતી ઠંડી

Follow us on

ગુજરાતમાં હવે ધીમા પગલે શિયાળાની શરૂઆત થઈ રહી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં આ વર્ષે સર્જાયેલા હવાના હળવા દબાણના પગલે, ચોમાસુ ઋતુ લંબાવવા સાથે શિયાળોની શરૂઆત મોડી થઈ રહી છે. જો કે રાત્રીનું તાપમાન નીચુ જતા વહેલી પરોઢે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જો કે દિવસે હજુ તાપમાનનો પારો ઉચો રહેતા, બપોરના સમયે થોડીક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે સુર્યાઅસ્ત વહેલા થતા, સાંજે 6 વાગ્યે અંધકાર થવાની શરૂઆત થઈ રહી છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં સવારે ધુમ્મસની ચાદર પણ છવાયેલી જોવા મળી રહી છે.

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આ પણ વાંચોઃ શરદ પૂનમે ભક્તો કરી શકશે ડાકોરના ઠાકોરના દર્શન, આજથી ઓનલાઈન બુકીગનો પ્રારંભ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article