અમદાવાદમાં પ્રદૂષણમાં ઘટાડાની સાથે ઠંડીનું જોર વધ્યું, જુઓ VIDEO

|

Nov 15, 2019 | 4:06 AM

     Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો પરશુરામના એ ત્રણ […]

અમદાવાદમાં પ્રદૂષણમાં ઘટાડાની સાથે ઠંડીનું જોર વધ્યું, જુઓ VIDEO

Follow us on

 

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અમદાવાદ શહેરમાં પવનની ગતિ વધુ હોવાના કારણે પ્રદૂષણમાં ઘટાડો થયો છે. પરંતુ ઠંડીનું જોર વધ્યું છે. હવાની ગુણવત્તાનો સૂચકઆંક ઘટીને 96 થઈ ગયો છે. તેમ છતાં વટવા GIDC અને મકરબા જેવા વિસ્તારોમાં પ્રદૂષણની સ્થિતિ યથાવત્ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યારે બીજી તરફ પવન વધુ હોવાના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. શહેરમાં વહેલી સવારે લોકો ઠંડીમાં ઠૂઠવાયા હતા. અચાનક જ ઠંડીમાં વધારો થતાં લોકોએ સવારે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article