અમદાવાદ: રૂપિયા 6 કરોડના ખર્ચે સ્વીંગ ગેટ લગાવવાથી BRTSના અકસ્માત અટકશે?

|

Dec 17, 2019 | 5:37 PM

શહેરમાં BRTS કોરીડોરમાં પ્રવેશતા વાહનોને લઈને થતાં અકસ્માતો અટકાવવા માટે BRTS બસ સ્ટેન્ડ ખાતે સ્વીંગ ગેટ લગાવાયા છે. પ્રથમ તબક્કામાં 25 બસ સ્ટેન્ડ ખાતે આવા સ્વીંગ ગેટ લગાવાયા છે. તબક્કાવાર બાકીના 225 બસ સ્ટેન્ડ ખાતે સ્વીંગ ગેટ લગાવાશે. પરંતુ આ સ્વીંગ ગેટ લગાવાયા બાદ BRTS કોરીડોરની બહારના રસ્તાઓ ઉપર BRTSને કારણે થતાં અકસ્માતો અટકશે કે […]

અમદાવાદ: રૂપિયા 6 કરોડના ખર્ચે સ્વીંગ ગેટ લગાવવાથી BRTSના અકસ્માત અટકશે?

Follow us on

શહેરમાં BRTS કોરીડોરમાં પ્રવેશતા વાહનોને લઈને થતાં અકસ્માતો અટકાવવા માટે BRTS બસ સ્ટેન્ડ ખાતે સ્વીંગ ગેટ લગાવાયા છે. પ્રથમ તબક્કામાં 25 બસ સ્ટેન્ડ ખાતે આવા સ્વીંગ ગેટ લગાવાયા છે. તબક્કાવાર બાકીના 225 બસ સ્ટેન્ડ ખાતે સ્વીંગ ગેટ લગાવાશે. પરંતુ આ સ્વીંગ ગેટ લગાવાયા બાદ BRTS કોરીડોરની બહારના રસ્તાઓ ઉપર BRTSને કારણે થતાં અકસ્માતો અટકશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

BRTSમાં વધી રહેલા અકસ્માતને ટાળવા માટે કોર્પોરેશન દ્વારા રૂપિયા 6 કરોડના ખર્ચે BRTSના સ્ટોપ પર સ્વીંગ ગેટ નાખવામાં આવ્યા છે અને આજથી તેનું ઓપરેટિંગ પણ શરુ કરી દેવાયું છે તથા શહેરના 25 સ્ટોપ પર આજથી અમલ કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોર્પોરેશન દ્વારા સ્વીંગ ગેટ BRTS સ્ટોપની નજીક નાખવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત ચાર રસ્તા નજીક થતાં હોવાના કારણે ત્યાં તંત્ર દ્વારા વ્યવસ્થા થવી જોઈએ તેવું અમદાવાદીઓનુ માનવું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article