AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO : ગુજરાતના એક DYSP પર લાગ્યો ‘ગે’ સંબંધ બાંધવાનો ગંભીર આરોપ, જાણો કોણે અને કેમ લગાવ્યો આટલો મોટો આરોપ

અમદાવાદના PSI દેવેન્દ્રસિંહ રાઠોરની આત્મહત્યા મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક PSIના પત્નીએ સોલા પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું કે કરાઈના ડીવાએસપી એન.પી.પટેલ દ્વારા સજાતીય સંબંધ બાંધવાની માગણી કરવામાં આવી હતી. મૃતકની પત્નીએ આક્ષેપ કર્યો કે Dysp એન.પી.પટેલની અયોગ્ય માગણીઓથી ત્રાસીને જ મારા પતિએ આત્મહત્યા કરી છે. આ પ્રકારનું શોષણ અન્ય ટ્રેઈની પુરૂષ અને મહિલા જવાનો સાથે થતું […]

VIDEO : ગુજરાતના એક DYSP પર લાગ્યો 'ગે' સંબંધ બાંધવાનો ગંભીર આરોપ, જાણો કોણે અને કેમ લગાવ્યો આટલો મોટો આરોપ
PSI committed suicide
| Updated on: Jan 02, 2019 | 9:09 AM
Share

અમદાવાદના PSI દેવેન્દ્રસિંહ રાઠોરની આત્મહત્યા મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છેમૃતક PSIના પત્નીએ સોલા પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું કે કરાઈના ડીવાએસપી એન.પી.પટેલ દ્વારા સજાતીય સંબંધ બાંધવાની માગણી કરવામાં આવી હતીમૃતકની પત્નીએ આક્ષેપ કર્યો કે Dysp એન.પી.પટેલની અયોગ્ય માગણીઓથી ત્રાસીને જ મારા પતિએ આત્મહત્યા કરી છેઆ પ્રકારનું શોષણ અન્ય ટ્રેઈની પુરૂષ અને મહિલા જવાનો સાથે થતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છેમૃતકના પત્નીએ ચીમકી ઉચ્ચારી કે Dysp એન પી પટેલ સામે કાર્યવાહી નહીં થાય તો તેઓ આત્મદાહ કરશે.

જુઓ વીડિયો :

PSI દેવેન્દ્રસિંહ રાઠોરની પત્નીએ પોલીસ સમક્ષ નોંધાવેલા નિવેદનને અધિકારીઓએ પણ સમર્થન આપ્યું છેઅમદાવાદના પોલીસ અધિકારી એસીપી આર.સી. ભાવસારે કહ્યું કે સજાતીય સંબંધ બાંધવા દબાણ કરાતું હોવાની ફરિયાદ થઈ છેઆ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશેઅને જો પૂરાવા મળશે તો તે અંગે આગળ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=439]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">