VIDEO: હેલ્મેટનો કાયદો મરજિયાત કરવા મામલે ગુજરાત સરકાર સામે SCની લાલ આંખ

|

Dec 17, 2019 | 11:00 AM

સુપ્રીમ કોર્ટે રાજ્યમાં હેલ્મેટનો કાયદો મરજિયાત કરવા મામલે રાજ્યસરકાર સામે લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીએ રાજ્ય સરકારને પત્ર લખી જવાબ માગ્યો છે કે, રાજ્યમાં હેલ્મેટનો કાયદો કયા નિયમોને આધારે મરજિયાત કર્યો છે?   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-01-2025 કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો […]

VIDEO: હેલ્મેટનો કાયદો મરજિયાત કરવા મામલે ગુજરાત સરકાર સામે SCની લાલ આંખ

Follow us on

સુપ્રીમ કોર્ટે રાજ્યમાં હેલ્મેટનો કાયદો મરજિયાત કરવા મામલે રાજ્યસરકાર સામે લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીએ રાજ્ય સરકારને પત્ર લખી જવાબ માગ્યો છે કે, રાજ્યમાં હેલ્મેટનો કાયદો કયા નિયમોને આધારે મરજિયાત કર્યો છે?

 

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સરકાર લેખીતમાં જવાબ આપે, કમિટીએ પોતાના અવલોકનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનું પાલન થવું જોઈએ અને દર ત્રણ મહિને કાયદાનું રિવ્યુ પણ થવું જોઈએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article