VIDEO: જાણો કેમ શાકભાજીના ભાવમાં થઈ રહ્યો છે ભડકો, આ છે મોટું કારણ

|

Oct 04, 2019 | 5:59 PM

શાકભાજીના ભાવમાં વધારો થવાથી લોકોના ખિસ્સા પર ખાસ્સી અસર પડે છે. શાકભાજીની સાથે દાળના ભાવ પણ વધી રહ્યાં છે.  આપણે જ્યારે કોઈ વસ્તુને ખરીદી ત્યારે છૂટકમાં લઈએ છીએ અને તેમાં પણ વધારે ભાવ લઈ રહ્યાં હોવાની વાત સામે આવી છે.  હોલસેલના ભાવ કરતાં છૂટકમાં ગ્રાહક પાસેથી વધારે ભાવ વસૂલવામાં આવે છે. આમ આ મોટા તફાવતના […]

VIDEO:  જાણો કેમ શાકભાજીના ભાવમાં થઈ રહ્યો છે ભડકો, આ છે મોટું કારણ

Follow us on

શાકભાજીના ભાવમાં વધારો થવાથી લોકોના ખિસ્સા પર ખાસ્સી અસર પડે છે. શાકભાજીની સાથે દાળના ભાવ પણ વધી રહ્યાં છે.  આપણે જ્યારે કોઈ વસ્તુને ખરીદી ત્યારે છૂટકમાં લઈએ છીએ અને તેમાં પણ વધારે ભાવ લઈ રહ્યાં હોવાની વાત સામે આવી છે.  હોલસેલના ભાવ કરતાં છૂટકમાં ગ્રાહક પાસેથી વધારે ભાવ વસૂલવામાં આવે છે. આમ આ મોટા તફાવતના કારણે ભાવવધારો થઈ રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે. દેશમાં ભારે વરસાદના લીધે ઉત્પાદન પર અસર પડી છે અને તેના લીધે સ્ટોકમાં ઘટાડો થવાથી ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ પણ વાંચો  : નવસારીની બિલીમોરા APMCમાં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.4250, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:58 pm, Fri, 4 October 19

Next Article