અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવશે…આગમન પહેલાં ભવ્ય તૈયારીઓ યથાવત્

|

Feb 11, 2020 | 2:34 PM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છે એ વાત હવે સત્તાવાર જાહેર થઈ ચૂકી છે. આગામી 24 અને 25 ફેબ્રુઆરીએ તેઓ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદની તેમની યાત્રાને લઈને ભારે આતૂરતા છે. એમના આગમન પહેલાં જ જે ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે એ જોતાં એવી ગણતરી જરૂર રાખજો કે અમદાવાદમાં ઘણું […]

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવશે...આગમન પહેલાં ભવ્ય તૈયારીઓ યથાવત્

Follow us on

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છે એ વાત હવે સત્તાવાર જાહેર થઈ ચૂકી છે. આગામી 24 અને 25 ફેબ્રુઆરીએ તેઓ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદની તેમની યાત્રાને લઈને ભારે આતૂરતા છે. એમના આગમન પહેલાં જ જે ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે એ જોતાં એવી ગણતરી જરૂર રાખજો કે અમદાવાદમાં ઘણું બધું બદલાઈ જવાનું છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ કેજરીવાલે કહ્યું, I Love You….તમે કમાલ કરી દીધી

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article