VIDEO: ડાંગર અને દિવેલાના પાકમાં શું કરવું? અને શું ન કરવું?
મિત્રો અત્યારે ડાંગર અને દિવેલાની ખેતી માટે પુરતો વરસાદ પડી રહ્યો છે. આ સમયગાળામાં ઘણા ખેડૂતો ડાંગરનું વાવેતર કરશે. ઘણા ખેડૂતો ઑગસ્ટનાં મધ્યભાગમાં દિવેલાનું વાવેતર કરશે. તો એ વાવેતર માટે શું કરવુ? અને શું ન કરવું? રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ […]
Follow us on
મિત્રો અત્યારે ડાંગર અને દિવેલાની ખેતી માટે પુરતો વરસાદ પડી રહ્યો છે. આ સમયગાળામાં ઘણા ખેડૂતો ડાંગરનું વાવેતર કરશે. ઘણા ખેડૂતો ઑગસ્ટનાં મધ્યભાગમાં દિવેલાનું વાવેતર કરશે. તો એ વાવેતર માટે શું કરવુ? અને શું ન કરવું?
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પાકના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મુંઝાતો હોય છે કે તેને શું કરવું? કેવી રીતે કરવું અને શું ન કરવું?. ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું? તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારૂ મળશે અને શું ન કરવું? તેનો ખ્યાલ હશે તો તેને નુકશાન વેઠવાનો વારો નહિં આવે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો