ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોએ GRને લઈને ચલાવ્યું ઓનલાઈન કેમ્પેઈન, #WeWantGRSolution ટ્વીટર પર ટ્રેન્ડ

|

Sep 28, 2020 | 4:17 PM

વિદ્યાર્થીઓએ જીઆરને લઈને નારાજગી વ્યક્ત કરી છે.  ગુજરાતના વિદ્યાર્થીઓએ ટ્વીટર પર #WeWantGRSolution ઓનલાઈન કેમ્પેઈન ચલાવીને સરકારની પાસે માગણી કરી છે ભરતી પ્રક્રિયામાં જીઆરને લઈને જે વિવાદ છે તેને ઉકેલવામાં આવે. આ હેશટેગ ટોપટ્રેન્ડમાં પણ રહ્યો હતો અને ઉમેદવારે કોઈપણ રીતે જીઆરના લીધે જે ભરતીઓ અટકાયેલી છે તેનું નિવારણ લાવવા માટે રજૂઆત કરી છે. Facebook પર […]

ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોએ GRને લઈને ચલાવ્યું ઓનલાઈન કેમ્પેઈન, #WeWantGRSolution ટ્વીટર પર ટ્રેન્ડ

Follow us on

વિદ્યાર્થીઓએ જીઆરને લઈને નારાજગી વ્યક્ત કરી છે.  ગુજરાતના વિદ્યાર્થીઓએ ટ્વીટર પર #WeWantGRSolution ઓનલાઈન કેમ્પેઈન ચલાવીને સરકારની પાસે માગણી કરી છે ભરતી પ્રક્રિયામાં જીઆરને લઈને જે વિવાદ છે તેને ઉકેલવામાં આવે. આ હેશટેગ ટોપટ્રેન્ડમાં પણ રહ્યો હતો અને ઉમેદવારે કોઈપણ રીતે જીઆરના લીધે જે ભરતીઓ અટકાયેલી છે તેનું નિવારણ લાવવા માટે રજૂઆત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

 

આ પણ વાંચો :  લો બોલો, આજી ડેમ ચોકડીના ઓવર બ્રિજની ઘટના પાછળ ઉંદરોનું કારસ્તાન !! અધિકારીઓ માને છે કે ઉંદરોએ પાડેલા ખાડામાં પાણી ભરાતા દૂર્ઘટના

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:22 pm, Mon, 8 June 20

Next Article