ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, રાજ્યના હવામાન વિભાગે કરી આ આગાહી

|

Jan 18, 2021 | 11:50 AM

ખેડૂતો માટે ફરી એકવખત માઠા સમાચાર છે. આ સમાચાર માવઠાના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ. રાજ્યના હવામાન વિભાગે આ આગાહી કરી છે. જે મુજબ 7 જાન્યુઆરીએ હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર તો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં વરસાદ થાય તેવી આગાહી વ્યક્ત કરાઈ છે.  આ પણ વાંચોઃ  રાજ્યમાં […]

ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, રાજ્યના હવામાન વિભાગે કરી આ આગાહી

Follow us on

ખેડૂતો માટે ફરી એકવખત માઠા સમાચાર છે. આ સમાચાર માવઠાના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ. રાજ્યના હવામાન વિભાગે આ આગાહી કરી છે. જે મુજબ 7 જાન્યુઆરીએ હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર તો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં વરસાદ થાય તેવી આગાહી વ્યક્ત કરાઈ છે.

 આ પણ વાંચોઃ  રાજ્યમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની વધી મુશ્કેલી, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે માગ્યું ખાતર

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 3:21 pm, Sat, 4 January 20

Next Article