દિવાળી પહેલા DMartમાં તોલમાપ વિભાગના દરોડા, જુઓ VIDEO

|

Oct 23, 2019 | 11:08 AM

અમદાવાદના શિવરંજની વિસ્તારમાં ડીમાર્ટમાં તોલમાપ વિભાગે દરોડા પાડ્યા છે. DMartમાં વસ્તુના પેકેટ પર પૂરતી વિગતો નહી દર્શાવ્યાની ગ્રાહકની ફરિયાદના આધારે DMartમાં તોલમાપ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. હાલ DMartમાં તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા દરેક વસ્તુઓ પરની કિંમત ચેક કરવામાં આવી રહી છે. દિવાળીના સમયે તોલમાપ વિભાગની આ કાર્યવાહીને લઈને DMart સહિત અનેક મોટા મૉલ સંચાલકોમાં […]

દિવાળી પહેલા DMartમાં તોલમાપ વિભાગના દરોડા, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના શિવરંજની વિસ્તારમાં ડીમાર્ટમાં તોલમાપ વિભાગે દરોડા પાડ્યા છે. DMartમાં વસ્તુના પેકેટ પર પૂરતી વિગતો નહી દર્શાવ્યાની ગ્રાહકની ફરિયાદના આધારે DMartમાં તોલમાપ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. હાલ DMartમાં તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા દરેક વસ્તુઓ પરની કિંમત ચેક કરવામાં આવી રહી છે. દિવાળીના સમયે તોલમાપ વિભાગની આ કાર્યવાહીને લઈને DMart સહિત અનેક મોટા મૉલ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: કમલેશ તિવારીની હત્યા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો વધુ એક મોટો ખુલાસો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

Published On - 10:52 am, Wed, 23 October 19

Next Article