રાજ્યમાં 1લી મેથી માસ્ક પહેરવું ફરજિયાત, માસ્ક નહીં પહેરનારા પાસેથી આકરો દંડ લેવામાં આવશે

|

Sep 29, 2020 | 1:13 PM

રાજ્યમાં આગામી 1લી મેથી માસ્ક પહેરવું ફરજિયાત છે. રાજ્ય સરકારે તેનો આદેશ બહાર પાડ્યો છે. જે લોકો માસ્ક નહીં પહેરે તેને દંડ પણ કરવામાં આવશે. કોરોના સામે સલામતીના ભાગ રૂપે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી 1000થી લઈ 5000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.   Web Stories View more IPL 2024માં સુનિલ […]

રાજ્યમાં 1લી મેથી માસ્ક પહેરવું ફરજિયાત, માસ્ક નહીં પહેરનારા પાસેથી આકરો દંડ લેવામાં આવશે

Follow us on

રાજ્યમાં આગામી 1લી મેથી માસ્ક પહેરવું ફરજિયાત છે. રાજ્ય સરકારે તેનો આદેશ બહાર પાડ્યો છે. જે લોકો માસ્ક નહીં પહેરે તેને દંડ પણ કરવામાં આવશે. કોરોના સામે સલામતીના ભાગ રૂપે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી 1000થી લઈ 5000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:26 am, Thu, 30 April 20

Next Article