હેલ્મેટ પહેરવો ફરિજીયાતઃ ગુજરાત હાઈકોર્ટમાં સરકારે ટ્રાફિક નિયમને લઈ યુ-ટર્ન મારી લીધો!

|

Jan 27, 2020 | 12:24 PM

ગુજરાતમાં હેલ્મેટના નિયમને મરજીયાત બનાવ્યા પછી સરકારે યુ-ટર્ન મારી લીધો છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં હેલ્મેટ મરજિયાતનો કોઈ પરિપત્ર જાહેર જ ન કર્યો હોવાની વાત કહી છે. જે બાદ હાઈકોર્ટે એફિડેવિટ જમા કરાવવાનો આદેશ કર્યો છે.   આ પણ વાંચોઃ નિવૃત બેંક કર્મીઓમાં રોષ, પરિમલ ગાર્ડન પાસે પડતર માંગને લઈ કર્યો વિરોધ Web Stories View more […]

હેલ્મેટ પહેરવો ફરિજીયાતઃ ગુજરાત હાઈકોર્ટમાં સરકારે ટ્રાફિક નિયમને લઈ યુ-ટર્ન મારી લીધો!

Follow us on

ગુજરાતમાં હેલ્મેટના નિયમને મરજીયાત બનાવ્યા પછી સરકારે યુ-ટર્ન મારી લીધો છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં હેલ્મેટ મરજિયાતનો કોઈ પરિપત્ર જાહેર જ ન કર્યો હોવાની વાત કહી છે. જે બાદ હાઈકોર્ટે એફિડેવિટ જમા કરાવવાનો આદેશ કર્યો છે.

 આ પણ વાંચોઃ નિવૃત બેંક કર્મીઓમાં રોષ, પરિમલ ગાર્ડન પાસે પડતર માંગને લઈ કર્યો વિરોધ

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

મહત્વનું છે કે, રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમના પાલન અને દંડની વધુ પડતી રકમથી લોકોમાં રોષ ફેલાયો હતો. ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ હજારો રૂપિયાના દંડનો વિરોધ ગુજરાતભરમાં થઈ રહ્યો હતો. ત્યારે સરકારે દંડની રકમ ઘટાડવાને બદલે હેલ્મેટ મરજીયાત નિયમ બનાવી દીધો હતો. પરંતુ હવે હાઈકોર્ટમાં સરકારનો જવાબ જોઈને લાગે છે કે, સરકારે યુ-ટર્ન મારી લીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 12:22 pm, Mon, 27 January 20

Next Article