અરવલ્લી: ખેતીને કોરોનાનું ગ્રહણ, ખેડૂતોને તડબૂચની ખેતીમાં મોટાપાયે નુકસાન

|

Apr 28, 2020 | 2:57 PM

કોરોના કાળ અને લૉકડાઉનના સંકટ વચ્ચે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખેડૂતોને તડબૂચની ખેતીમાં મોટાપાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ઉનાળાની સિઝનમાં મેઘરજ તાલુકાના ખેડૂતો મોટાપાયે તડબૂચની ખેતી કરતા હોય છે. ચાલુ સિઝનમાં મોટાપાયે તડબૂચનું ઉત્પાદન થયું છે. જોકે આ માલ વેચવામાં ખેડૂતોને મોટી મુશ્કેલીઓ આવી રહી છે. ખાસ કરીને ખેડૂતો પોતાનો તડબૂચનો માલ રાજસ્થાનના […]

અરવલ્લી: ખેતીને કોરોનાનું ગ્રહણ, ખેડૂતોને તડબૂચની ખેતીમાં મોટાપાયે નુકસાન

Follow us on

કોરોના કાળ અને લૉકડાઉનના સંકટ વચ્ચે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખેડૂતોને તડબૂચની ખેતીમાં મોટાપાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ઉનાળાની સિઝનમાં મેઘરજ તાલુકાના ખેડૂતો મોટાપાયે તડબૂચની ખેતી કરતા હોય છે. ચાલુ સિઝનમાં મોટાપાયે તડબૂચનું ઉત્પાદન થયું છે. જોકે આ માલ વેચવામાં ખેડૂતોને મોટી મુશ્કેલીઓ આવી રહી છે. ખાસ કરીને ખેડૂતો પોતાનો તડબૂચનો માલ રાજસ્થાનના માર્કેટમાં વેચતા હોય છે અને લાખોની કમાણી કરતા હોય છે. જોકે લૉકડાઉન વચ્ચે વાહનવ્યવહાર શક્ય ન બનતા ખેડૂતોનો તૈયાર તડબૂચનો પાક બગડી રહ્યો છે.

આ પણ વાંચો: જાણો દેશમાં છેલ્લાં 24 કલાકમાં કેટલાં નવા કોરોનાના કેસ નોંધાયા અને કેટલાં દર્દીઓ થયા સ્વસ્થ?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article