અમરેલીમાં બાબરા વિસ્તારમાં કેનાલમાં પાણી છોડાયું, પાંચ ગામના ખેડૂતોને થશે ફાયદો

|

Jan 22, 2021 | 10:18 AM

Amreli જિલ્લામાં બાબરાના ગામડાઓમાં કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં આજે  Amreliના  બાબરાના ગામડાઓ માં કરીયાણા ના કાળુંભાર ડેમ માંથી કેનાલ માં છોડવામાં આવ્યું હતું.

અમરેલીમાં બાબરા વિસ્તારમાં કેનાલમાં પાણી છોડાયું, પાંચ ગામના ખેડૂતોને થશે ફાયદો

Follow us on

Amreli જિલ્લામાં બાબરાના ગામડાઓમાં કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં આજે  Amreliના  બાબરાના ગામડાઓ માં કરીયાણા ના કાળુભાર ડેમ માંથી કેનાલ માં છોડવામાં આવ્યું હતું. જો ગઇકાલે  ખાખરિયા ગામ ના ખેડૂતો દ્વારા કેનાલ માં બેસી રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. તેમણે જ પાણી છોડવા માટે માંગ કરી હતી, જેના પગલે તંત્ર આખરે સફાળું જાગ્યું હતું અને આખરે કેનાલ માં પાણી છોડવામાં આવ્યું હતું. કેનાલમાં પાણી છોડાતા પાંચ ગામમાં ખેડૂતોને શિયાળુ પાકમાં ફાયદો થશે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Next Article