નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, કરજણ ડેમમાં પાણીની આવક થતા, બે જળવિદ્યુત મથક શરુ

|

Sep 20, 2020 | 10:50 PM

દેડીયાપાડા અને સાગબારામાં વરસેલા નોંધપાત્ર વરસાદને પગલે, કરજણ ડેમમાં 16631 ક્યુસેક પાણીની થઈ રહેલી આવકથી કરજણ ડેમની જળસપાટી 108.88 મીટરે પહોચી છે. કરજણ ડેમમાં પાણીની સતત થઈ રહેલી આવકથી 3 દરવાજા બે મીટર સુધી ખોલીને બે જળવિદ્યુત મથક ચલાવવામાં આવી રહ્યા છે. કરજણ ડેમમાંથી 14,786 ક્યુસેક પાણી છોડાય છે. જે જળવિદ્યુત મથક માટે ઉપયોગમાં લઈને […]

નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, કરજણ ડેમમાં પાણીની આવક થતા, બે જળવિદ્યુત મથક શરુ

Follow us on

દેડીયાપાડા અને સાગબારામાં વરસેલા નોંધપાત્ર વરસાદને પગલે, કરજણ ડેમમાં 16631 ક્યુસેક પાણીની થઈ રહેલી આવકથી કરજણ ડેમની જળસપાટી 108.88 મીટરે પહોચી છે. કરજણ ડેમમાં પાણીની સતત થઈ રહેલી આવકથી 3 દરવાજા બે મીટર સુધી ખોલીને બે જળવિદ્યુત મથક ચલાવવામાં આવી રહ્યા છે. કરજણ ડેમમાંથી 14,786 ક્યુસેક પાણી છોડાય છે. જે જળવિદ્યુત મથક માટે ઉપયોગમાં લઈને બાકીનુ 429 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાઈ રહ્યુ છે.

આ પણ વાંચોઃવિશ્વામિત્રી નદીમાં છોડાયેલા પાણીની જળસપાટી 22 ફુટે પહોચી, ભયજનક સપાટી વટાવવામાં ચાર ફુટ બાકી

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Published On - 8:12 am, Sat, 15 August 20

Next Article