ધારી બેઠક ઉપર આવતીકાલે 337 બુથ પર યોજાશે મતદાન

|

Nov 02, 2020 | 6:41 PM

આવતીકાલે એટલે કે 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. પેટાચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમરેલીની ધારી બેઠક પર ઇવીએમ ડીસ્પેચની પ્રકિયા શરું કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્થિતીને ધ્યાનમાં રાખીને આ વખતે 45 ટકા સ્ટાફનો વધારો કરવામાં આવ્યો છે. ધારી બેઠક પર મતદાન માટે કુલ 337 […]

ધારી બેઠક ઉપર આવતીકાલે 337 બુથ પર યોજાશે મતદાન

Follow us on

આવતીકાલે એટલે કે 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. પેટાચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમરેલીની ધારી બેઠક પર ઇવીએમ ડીસ્પેચની પ્રકિયા શરું કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્થિતીને ધ્યાનમાં રાખીને આ વખતે 45 ટકા સ્ટાફનો વધારો કરવામાં આવ્યો છે. ધારી બેઠક પર મતદાન માટે કુલ 337 બુથ ઉભા કરાયા છે.

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article