વોટ આપ્યા બાદ PM મોદીએ કહ્યું કે આતંકવાદીઓનું હથિયાર ‘IED’ છે જ્યારે લોકતંત્રની તાકાત ‘વોટર ID’ છે

|

Apr 23, 2019 | 9:52 AM

લોકસભા ચૂંટણીને લઈને મત આપવા માટે વડાપ્રધાન મોદી મતદાનની આગલી રાત્રે જ અમદાવાદ પહોંચી ગયા હતા. મતદાનના દિવસે તેઓએ પ્રથમ તેમના માતા હિરાબાના આર્શીવાદ લીધા હતા. લોકસભા ચૂંટણીના પગલે અમદાવાદની સુરક્ષા વધારી દેવાઈ છે. વડાપ્રધાન મોદીએ અમદાવાદ ખાતે રાણીપમાં આવેલી નિશાન હાઈસ્કૂલમાંથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ મત આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત […]

વોટ આપ્યા બાદ PM મોદીએ કહ્યું કે આતંકવાદીઓનું હથિયાર IED છે જ્યારે લોકતંત્રની તાકાત વોટર ID છે

Follow us on

લોકસભા ચૂંટણીને લઈને મત આપવા માટે વડાપ્રધાન મોદી મતદાનની આગલી રાત્રે જ અમદાવાદ પહોંચી ગયા હતા. મતદાનના દિવસે તેઓએ પ્રથમ તેમના માતા હિરાબાના આર્શીવાદ લીધા હતા.

લોકસભા ચૂંટણીના પગલે અમદાવાદની સુરક્ષા વધારી દેવાઈ છે. વડાપ્રધાન મોદીએ અમદાવાદ ખાતે રાણીપમાં આવેલી નિશાન હાઈસ્કૂલમાંથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ મત આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત પણ કરી હતી.

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

મત આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હું પ્રથમ વખત મતદાન કરનારા મતદાતાઓને અપીલ કરું છું કે તેઓ બહાર નીકળે અને એક નિર્ણાયક સરકાર બનાવવા માટે પોતાના મતાધિકારનો પ્રયોગ કરે, આ તેમની સદી છે તેથી તે વોટ કરે. આતંકવાદીઓનું હથિયાર ‘આઈઈડી’ છે જ્યારે લોકતંત્રની તાકાત ‘વોટર આઈડી’ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article