અમદાવાદ: રિવરફ્રન્ટ પર આયોજીત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ અચાનક કરાયો બંધ, મુલાકાતીઓમાં ભારે નારાજગી

|

Jan 18, 2021 | 1:57 PM

અમદાવાદ રિવરફ્રન્ટ પર આયોજિત કરાયેલા કાઈટ ફેસ્ટીવલને અચાનક જ બંધ કરી દેવાતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. દૂર દૂરથી લોકો કાઈટ ફેસ્ટીવલ જોવા આવ્યા, પરંતુ એન્ટ્રી આપવામાં ન આવી. હાજર કર્મચારીઓએ તેમને કહી દીધુ કે આજે કાઈટ ફેસ્ટીવલ બંધ છે.   Web Stories View more IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર રાજધાની..શતાબ્દી […]

અમદાવાદ: રિવરફ્રન્ટ પર આયોજીત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ અચાનક કરાયો બંધ, મુલાકાતીઓમાં ભારે નારાજગી

Follow us on

અમદાવાદ રિવરફ્રન્ટ પર આયોજિત કરાયેલા કાઈટ ફેસ્ટીવલને અચાનક જ બંધ કરી દેવાતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. દૂર દૂરથી લોકો કાઈટ ફેસ્ટીવલ જોવા આવ્યા, પરંતુ એન્ટ્રી આપવામાં ન આવી. હાજર કર્મચારીઓએ તેમને કહી દીધુ કે આજે કાઈટ ફેસ્ટીવલ બંધ છે.

 

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કાઈટ ફેસ્ટીવલ 14 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાનો હતો. પરંતુ આજે કેમ બંધ કરી દેવાયો તેનો તંત્રએ કોઈ ઉત્તર ન આપતાં મુલાકાતીઓમાં નારાજગી જોવા મળી છે. કોઈ પુણેથી આવ્યું હતું તો કોઈ સુરતથી તમામને પતંગોત્સવની મજા માણવાનો ઉત્સાહ હતો. પરંતુ તંત્રએ તેમની મજા બગાડી દીધી. તંત્રની લાલિયાવાડીના કારણે લોકોએ નિરાશ થઈને પાછા ફરવું પડ્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:23 am, Mon, 13 January 20

Next Article