સુરતમાં ટ્રાફિક ભંગ બદલ દંડ ભરવાના મુદ્દે યુવક અને પોલીસ વચ્ચે ઘર્ષણ, સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ

|

Nov 10, 2019 | 2:09 PM

સુરતમાં ટ્રાફિક દંડ ભરવાના મુદ્દે યુવક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મામલો ત્યાં સુધી પહોંચી ગયો કે, યુવકે પોલીસ સાથે ગેરવર્તન અને વર્દી પણ પકડી લીધી હતી. સમગ્ર મામલો હેલમેટને લઈને સર્જાયો હતો. આ ઘર્ષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વીડિયો સુરતના ડીંડોલી વિસ્તારનો હોવાનું અનુમાન છે. આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રાજ્યપાલના આમંત્રણ […]

સુરતમાં ટ્રાફિક ભંગ બદલ દંડ ભરવાના મુદ્દે યુવક અને પોલીસ વચ્ચે ઘર્ષણ, સોશિયલ મીડિયામાં VIDEO વાઈરલ

Follow us on

સુરતમાં ટ્રાફિક દંડ ભરવાના મુદ્દે યુવક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મામલો ત્યાં સુધી પહોંચી ગયો કે, યુવકે પોલીસ સાથે ગેરવર્તન અને વર્દી પણ પકડી લીધી હતી. સમગ્ર મામલો હેલમેટને લઈને સર્જાયો હતો. આ ઘર્ષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વીડિયો સુરતના ડીંડોલી વિસ્તારનો હોવાનું અનુમાન છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રાજ્યપાલના આમંત્રણ બાદ પણ ભાજપ નહીં બનાવે પોતાની સરકાર

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Next Article