VIDEO: ટ્રક ચાલક જવાનને આપી રહ્યો છે રૂપિયા, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

|

Jul 27, 2019 | 7:30 AM

અમદાવાદમાં વિરમગામ હાઈવે પર ટ્રક ચાલક અને હોમગાર્ડના જવાનની પૈસાની લેતીદેતીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ટ્રક ચાલક હોમગાર્ડના જવાનનોને પૈસા આપી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે, જાણે રોજિંદી ઘટના અથવા તો રેગ્યુલર નિયમ હોય તે રીતે ટ્રક ચાલક 200 રૂપિયાની નોટ સાથે હાથ બહાર રાખે છે. રોચક VIDEO જોવા […]

VIDEO: ટ્રક ચાલક જવાનને આપી રહ્યો છે રૂપિયા, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Follow us on

અમદાવાદમાં વિરમગામ હાઈવે પર ટ્રક ચાલક અને હોમગાર્ડના જવાનની પૈસાની લેતીદેતીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ટ્રક ચાલક હોમગાર્ડના જવાનનોને પૈસા આપી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે, જાણે રોજિંદી ઘટના અથવા તો રેગ્યુલર નિયમ હોય તે રીતે ટ્રક ચાલક 200 રૂપિયાની નોટ સાથે હાથ બહાર રાખે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભાવનગરની મહુવા APMCમાં ઘઉંના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ

એક બાઈકચાલક આવે છે અને બાઈકચાલકની પાછળ બેસેલો હોમગાર્ડનો જવાન 200 રૂપિયા લઈ લે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ત્યારે આવા હપ્તાખોર હોમગાર્ડના જવાન પર કાર્યવાહી ક્યારે થશે તે સવાલ પણ લોકો પૂછી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article