બનાસકાંઠાથી એક VIDEO વાઈરલ, નશાની હાલતમાં બસ કંડક્ટરે મુસાફરો પાસે માફી માગી

|

Jul 20, 2019 | 2:08 PM

બનાસકાંઠાથી એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મુસાફરો દારૂ પિધેલી હાલતના કંડક્ટરનો વિરોધ કરતા નજરે ચઢી રહ્યા છે. પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે કે, આ બસ પાટણ તરફ જઈ રહી હતી. જ્યાં કંડક્ટરની હલચલને જોતા મુસાફરોમાં આક્રોશ ભભુકી ઉઠ્યો હતો. જે બાદ કંડક્ટરનો વિરોધ કર્યો હતો. વિરોધ વધતા કંડક્ટરે અંતમાં માફી માગી હતી.જે બાદ મામલો […]

બનાસકાંઠાથી એક VIDEO વાઈરલ, નશાની હાલતમાં બસ કંડક્ટરે મુસાફરો પાસે માફી માગી

Follow us on

બનાસકાંઠાથી એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મુસાફરો દારૂ પિધેલી હાલતના કંડક્ટરનો વિરોધ કરતા નજરે ચઢી રહ્યા છે. પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે કે, આ બસ પાટણ તરફ જઈ રહી હતી. જ્યાં કંડક્ટરની હલચલને જોતા મુસાફરોમાં આક્રોશ ભભુકી ઉઠ્યો હતો. જે બાદ કંડક્ટરનો વિરોધ કર્યો હતો. વિરોધ વધતા કંડક્ટરે અંતમાં માફી માગી હતી.જે બાદ મામલો થાડે પડ્યો હતો.

આ પણ વાંચોઃ VIDEO: મેઘરાજાના રિસામણા પૂર્ણ અને લાંબો સમય બાદ રાજ્યભરમાં મેઘમહેર, ખેડૂતોમાં ખૂશીનો માહોલ

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article