Gujarati News » Gujarat » Viral video shopkeeper removes dustbin that installed by corporation surendranagar
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં પાલિકાએ મુકેલી કચરા પેટીને વેપારીએ ઉખેડીને ફેંકી દીધી, VIDEO વાયરલ થયા બાદ પાલિકાએ તપાસ હાથ ધરી, જુઓ VIDEO
સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા નગરપાલિકાએ મુકેલી કચરા પેટીને ઉખેડી ફેંકવાનો એક VIDEO સામે આવ્યો છે. આ VIDEO ધ્રાંગધ્રાના મુખ્ય બજારનો છે. જેમાં એક વેપારી નગરપાલિકાએ મુકેલી કચરા પેટીને બળપૂર્વક ઉખેડીને ફેંકી રહ્યો છે. વેપારીની દુકાન પાસે પાલિકાએ કચરા પેટી મુકી હતી. આ કચરાપેટી વેપારીની દુકાન પાસે હોવાથી તેમણે આ કચરા પેટીને ઉખાડીને ફેંકી દીધી હતી. હાલ આ […]
સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા નગરપાલિકાએ મુકેલી કચરા પેટીને ઉખેડી ફેંકવાનો એક VIDEO સામે આવ્યો છે. આ VIDEO ધ્રાંગધ્રાના મુખ્ય બજારનો છે. જેમાં એક વેપારી નગરપાલિકાએ મુકેલી કચરા પેટીને બળપૂર્વક ઉખેડીને ફેંકી રહ્યો છે. વેપારીની દુકાન પાસે પાલિકાએ કચરા પેટી મુકી હતી. આ કચરાપેટી વેપારીની દુકાન પાસે હોવાથી તેમણે આ કચરા પેટીને ઉખાડીને ફેંકી દીધી હતી. હાલ આ વીડિયો વાયરલ થયો છે. પલિકાએ વીડિયોને આધારે તપાસ હાથ ધરી છે.