CAA મુદે કચ્છમાં લાગેલાં અમુક પોસ્ટરથી થયો વિવાદ, જાણો ભાજપે શું કહ્યું?

|

Feb 01, 2020 | 4:45 PM

CAAના વિરોધમાં ભારત બંધનું એલાન થયું હતુ.  આ દરમિયાન કચ્છમાં કેટલીક વાયરલ પોસ્ટના કારણે વિવાદ શરૂ થયો છે. 20 જાન્યુઆરીના રોજ કચ્છના કેટલાક વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા હતા. આ પોસ્ટર ઉલ્લેખ કર્યો હતો કે, દેશ વિરોધી પ્રવૃતિઓ કરનારે અહીંયા વાહનો પાર્ક કરવા નહીં. એટલું જ નહિં લખતર તાલુકાના નવાગામનો એક વીડિયો પણ સામે આવ્યો છે.  જેમાં […]

CAA મુદે કચ્છમાં લાગેલાં અમુક પોસ્ટરથી થયો વિવાદ, જાણો ભાજપે શું કહ્યું?

Follow us on

CAAના વિરોધમાં ભારત બંધનું એલાન થયું હતુ.  આ દરમિયાન કચ્છમાં કેટલીક વાયરલ પોસ્ટના કારણે વિવાદ શરૂ થયો છે. 20 જાન્યુઆરીના રોજ કચ્છના કેટલાક વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા હતા. આ પોસ્ટર ઉલ્લેખ કર્યો હતો કે, દેશ વિરોધી પ્રવૃતિઓ કરનારે અહીંયા વાહનો પાર્ક કરવા નહીં. એટલું જ નહિં લખતર તાલુકાના નવાગામનો એક વીડિયો પણ સામે આવ્યો છે.  જેમાં કેટલાક યુવકો કોઇ એક ખાસ ધર્મના વ્યક્તિને ગામમાં પ્રવેશતા રોક છે.  આ યુવકો ભાજપના કાર્યકરો હોય તેવો દાવો કર્યો છે. સમગ્ર વિવાદમાં કોંગ્રેસ અને મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યો છે કે, ભાજપ હાથે કરીને માહોલ ખરાબ કરવા માગે છે. જ્યારે ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી વિવાદનો ટોપલો કોંગ્રેસ પર ઢોળી દીધો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

 

આ પણ વાંચો :  સુરતના અડાજણ વિસ્તારના PI અને PSI સસ્પેન્ડ, છોટા ઉદેપુરના PIને પણ DGP શિવાનંદ ઝાએ કર્યા સસ્પેન્ડ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Next Article