હેલમેટ નથી તો તપેલી ચાલશે? જુઓ VIRAL VIDEO

|

Sep 16, 2019 | 11:11 AM

ટ્રાફિક વ્હિકલ એક્ટનો નવો નિયમ લાગુ થયા બાદ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે જે હવે ખુબ શેર થઈ રહ્યો છે. રાજકોટના કાલાવાડ રોડ પરનો આ વિડીયોમાં એક બાઈક સવાર હેલમેટ ન હોવાને કારણે માથા પર તપેલી મુકીને જનમાર્ગ પરથી પસાર થઈ રહ્યો છે. જેનો વીડિયો અન્ય કોઈ બાઈક સવારે પોતાના મોબાઈલ કેમેરામાં […]

હેલમેટ નથી તો તપેલી ચાલશે? જુઓ VIRAL VIDEO

Follow us on

ટ્રાફિક વ્હિકલ એક્ટનો નવો નિયમ લાગુ થયા બાદ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે જે હવે ખુબ શેર થઈ રહ્યો છે. રાજકોટના કાલાવાડ રોડ પરનો આ વિડીયોમાં એક બાઈક સવાર હેલમેટ ન હોવાને કારણે માથા પર તપેલી મુકીને જનમાર્ગ પરથી પસાર થઈ રહ્યો છે. જેનો વીડિયો અન્ય કોઈ બાઈક સવારે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી શેર કર્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે અને વિચારી રહ્યા છે, કે શું હલેમેટની જગ્યાએ વાહનચાલકે તપેલી પહેરી છે, ટ્રાફિક વિભાગ દંડ વસુલ કરશે કે નહી?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ આજથી રહો સાવધાન! ભારે પડશે નિયમ ભંગ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article