દાહોદ: દારૂનો નશો કરી ડાન્સ કરતા શિક્ષકનો વીડિયો વાયરલ, જુઓ VIRAL VIDEO

|

Oct 08, 2020 | 7:50 PM

દાહોદ જીલ્લામાં દારૂનો નશો કરેલા શિક્ષકનો વીડિયો વાયરલ થયો છે. પીપલોદ ગામમાં કમલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વજુભાઈ મુનિયાનો વીડિયો વાયરલ થયો છે. શાળામાં ધોરણ 9 ના અભ્યાસના વોટ્સએપ ગ્રુપમાં શિક્ષકે પોતે જ પોતાનો વીડિયો મૂકતા ચકચાર મચી છે. હાથમાં દારૂની બોટલ લઈને બીભત્સ શબ્દોનો પ્રયોગ કરતો વીડિયો વાયરલ થયો છે. આ પણ વાંચો: વડોદરાઃ […]

દાહોદ: દારૂનો નશો કરી ડાન્સ કરતા શિક્ષકનો વીડિયો વાયરલ, જુઓ VIRAL VIDEO

Follow us on

દાહોદ જીલ્લામાં દારૂનો નશો કરેલા શિક્ષકનો વીડિયો વાયરલ થયો છે. પીપલોદ ગામમાં કમલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વજુભાઈ મુનિયાનો વીડિયો વાયરલ થયો છે. શાળામાં ધોરણ 9 ના અભ્યાસના વોટ્સએપ ગ્રુપમાં શિક્ષકે પોતે જ પોતાનો વીડિયો મૂકતા ચકચાર મચી છે. હાથમાં દારૂની બોટલ લઈને બીભત્સ શબ્દોનો પ્રયોગ કરતો વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચો: વડોદરાઃ હાથીખાના માર્કેટમાં વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ, કાળા મરીમાં ભેળસેળની મળી હતી ફરિયાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article