પાદરાની કન્યા શાળા નં-1માં વિદ્યાર્થિનીઓ પાસે કરાવાઈ રહી છે મજૂરી, શાળામાં અભ્યાસના બદલે કચરો સાફ કરે છે, જુઓ VIDEO

|

Jul 15, 2019 | 10:18 AM

એક તરફ સરકાર દિકરીઓને શિક્ષણ આપવાની વાતો કરે છે. બીજી તરફ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. પાદરાની પ્રાથમિક કન્યા શાળા નં-1માં વિદ્યાર્થિનીઓ પાસે મજૂરી કરાવવામાં આવે છે. વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવામાં આવી રહ્યું હોય તેવો VIDEO વાયરલ થયો છે. વિદ્યાર્થિનીઓને ગૌરી વ્રત હોવા છતાં કામ કરાવવામાં આવે છે. VIDEO માં વિદ્યાર્થીનીઓ મધ્યાન ભોજનની ગાડીમાંથી ભોજન […]

પાદરાની કન્યા શાળા નં-1માં વિદ્યાર્થિનીઓ પાસે કરાવાઈ રહી છે મજૂરી, શાળામાં અભ્યાસના બદલે કચરો સાફ કરે છે, જુઓ VIDEO

Follow us on

એક તરફ સરકાર દિકરીઓને શિક્ષણ આપવાની વાતો કરે છે. બીજી તરફ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. પાદરાની પ્રાથમિક કન્યા શાળા નં-1માં વિદ્યાર્થિનીઓ પાસે મજૂરી કરાવવામાં આવે છે. વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવામાં આવી રહ્યું હોય તેવો VIDEO વાયરલ થયો છે. વિદ્યાર્થિનીઓને ગૌરી વ્રત હોવા છતાં કામ કરાવવામાં આવે છે. VIDEO માં વિદ્યાર્થીનીઓ મધ્યાન ભોજનની ગાડીમાંથી ભોજન ઉંચકાવતી દેખાય છે.

આ પણ વાંચો: શું જોફ્રા આર્ચર ભગવાન છે?, 4 વર્ષ પહેલા વિશ્વકપ 2019 માટે કરેલી ભવિષ્યવાણી સાચી સાબીત થઈ!

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

છતાં અધિકારીઓ જોતા રહે છે. સાથે જ શાળામાં વિદ્યાર્થિનીઓ પાસે સાવરણીથી શાળા પણ સાફ કરાવવામાં આવે છે. વિદ્યાર્થિનીઓનો વીડિયો સામે આવ્યાં બાદ શિક્ષકો લુલો બચાવ કરતા નજરે પડ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article