મધદરિયે બોટ ડૂબતી હોવાનો VIDEO થયો વાયરલ, VIDEO ગુજરાતના દરિયા કાંઠાનો હોવાનું અનુમાન

|

Sep 23, 2019 | 1:55 PM

હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશનને પગલે મોટાભાગના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. ત્યારે મધદરિયે બોટ ડૂબતી હોવાનો VIDEO વાયરલ થયો છે. ડૂબતી બોટનો આ VIDEO ગુજરાતના દરિયા કાંઠાનો હોવાનું અનુમાન છે. આ પણ વાંચો: પંચમહાલ: સીમલિયા સબ સ્ટેશનમાં કર્મચારીઓ ઉંઘતા ઝડપાયા, જુઓ VIDEO Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ […]

મધદરિયે બોટ ડૂબતી હોવાનો VIDEO થયો વાયરલ, VIDEO ગુજરાતના દરિયા કાંઠાનો હોવાનું અનુમાન

Follow us on

હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશનને પગલે મોટાભાગના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. ત્યારે મધદરિયે બોટ ડૂબતી હોવાનો VIDEO વાયરલ થયો છે. ડૂબતી બોટનો આ VIDEO ગુજરાતના દરિયા કાંઠાનો હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો: પંચમહાલ: સીમલિયા સબ સ્ટેશનમાં કર્મચારીઓ ઉંઘતા ઝડપાયા, જુઓ VIDEO

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

VIDEOમાં જોઈ શકાય છે કે ડૂબતી બોટમાંથી ખલાસીઓને બચાવવાની કામગીરી ચાલી રહી છે. બોટમાં સવાર તમામ ખલાસીઓને સુરક્ષિત રીતે અન્ય બોટમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે થોડીજ ક્ષણોમાં બોટ પાણીમાં ડૂબી ગઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article