ધોરાજીથી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની એક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ

|

Feb 19, 2020 | 10:14 AM

ધોરાજીથી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની એક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. ધારાસભ્યના ફોટો સાથે આ પોસ્ટમાં લખ્યું છે કે, ‘વાયગ્રા’થી ભારતમાં વસ્તી વધી હોવાની વાત કહેવામાં આવે છે. આ પોસ્ટ મોંઘવારી મુદ્દે નિર્મલા સીતારમણના નિવેદનનો જવાબ આપ્યો છે.  આ પણ વાંચોઃ ભરૂચમાં જિલ્લા પોલીસવડાની તલવારબાજીનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ Web Stories […]

ધોરાજીથી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની એક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ

Follow us on

ધોરાજીથી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની એક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. ધારાસભ્યના ફોટો સાથે આ પોસ્ટમાં લખ્યું છે કે, ‘વાયગ્રા’થી ભારતમાં વસ્તી વધી હોવાની વાત કહેવામાં આવે છે. આ પોસ્ટ મોંઘવારી મુદ્દે નિર્મલા સીતારમણના નિવેદનનો જવાબ આપ્યો છે.

આ પણ વાંચોઃ ભરૂચમાં જિલ્લા પોલીસવડાની તલવારબાજીનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નાણાપ્રધાન નીર્મલા સીતારમણે એવું કહ્યું હતું કે, કોરોના વાઈરસના કારણે મોંઘવારી વધશે. જે બાદ આ સમગ્ર વિવાદને એક નવું રૂપ મળ્યું છે. જો કે, પોસ્ટના વાઈરલ થયા બાદ લલિત વસોયાનો એક વીડિયો પણ જાહેર થયો છે. જેમાં તેણે ખુલાસા સાથે કહ્યું કે, મેં કોઈને બદનામ કરવા આ પોસ્ટ કરી નથી. માત્ર ગાંધીજી મુદ્દે નિવેદન કરનારા ભાજપના નેતાઓને જવાબ આપ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article