Namaste Trump: દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસ વચ્ચે માથાકૂટ, મોટેરા સ્ટેડિયમ પાસે સુરક્ષાનું ચુસ્ત બંદોબસ્ત

|

Feb 23, 2020 | 11:04 AM

ડોનાલ્ડ ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીમાં અધિકારીઓ, પોલીસ અને સૌ પોતપોતાની રીતે એવા વ્યસ્ત છે કે કોઈ પોતાની ફરજમાં ચૂક ન થઈ જાય તેના ડરમાં છે. પોતાની સામે મંત્રી હોય કે મુખ્યમંત્રી, પોલીસ હોય કે કોઈ પણ મોટો અધિકારી પોલીસ કડકાઈમાં કોઈ ઢીલ મૂકવાના મૂડમાં નથી. એવામાં પોલીસ સામે પોલીસ આવી જાય તો ? માથાકૂટ ભલે થાય […]

Namaste Trump: દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસ વચ્ચે માથાકૂટ, મોટેરા સ્ટેડિયમ પાસે સુરક્ષાનું ચુસ્ત બંદોબસ્ત

Follow us on

ડોનાલ્ડ ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીમાં અધિકારીઓ, પોલીસ અને સૌ પોતપોતાની રીતે એવા વ્યસ્ત છે કે કોઈ પોતાની ફરજમાં ચૂક ન થઈ જાય તેના ડરમાં છે. પોતાની સામે મંત્રી હોય કે મુખ્યમંત્રી, પોલીસ હોય કે કોઈ પણ મોટો અધિકારી પોલીસ કડકાઈમાં કોઈ ઢીલ મૂકવાના મૂડમાં નથી. એવામાં પોલીસ સામે પોલીસ આવી જાય તો ? માથાકૂટ ભલે થાય પણ અંદર કોઈ નહીં જાય. આવી જ ઘટના બની મોટેરા સ્ટેડિયમમાં જ્યાં દિલ્હી અને ગુજરાત પોલીસ વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થઈ. બંને અધિકારીઓ પોત પોતાની ફરજ બજાવી રહ્યા છે પરંતુ કામનું પ્રેશર એવું છે કે બંને પોલીસો વચ્ચે ગરમાગરમી પણ થઈ હતી.

આ પણ વાંચોઃ દિલ્હીની સરકારી સ્કુલમાં મેલાનિયા ટ્રમ્પની મુલાકાત કાર્યક્રમમાંથી CM કેજરીવાલનું નામ હટાવ્યું

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:03 pm, Sat, 22 February 20

Next Article