વેરાવળમાં ભારે વરસાદ વચ્ચે,હિરણ નદી પર ગાગડીયા ધરા ખોડિયાર મંદિર પાસે ધોધ એક્ટીવ થયો,ધોધ પરથી પાણી પડતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

વરસાદમાં કેટલાક વિસ્તારો એવા ખીલી ઉઠતા હોય છે કે ત્યાં જઈને જોવાનું મન થઈ જાય. આવો જ નજારો જોવા મળ્યો છે વેરાવળ પાસે જ્યાં સવની ગામે આવેલા હિરણ નદી પર ગાગડીયા ધરા ખોડિયાર મંદિર પાસે ધોધ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અહીં ધોધ પરથી પાણી પડતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.   Web Stories […]

વેરાવળમાં ભારે વરસાદ વચ્ચે,હિરણ નદી પર ગાગડીયા ધરા ખોડિયાર મંદિર પાસે ધોધ એક્ટીવ થયો,ધોધ પરથી પાણી પડતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા
http://tv9gujarati.in/veravad-ma-bhare…drashyo-sarjaaya/
Follow Us:
| Updated on: Aug 04, 2020 | 11:50 AM

વરસાદમાં કેટલાક વિસ્તારો એવા ખીલી ઉઠતા હોય છે કે ત્યાં જઈને જોવાનું મન થઈ જાય. આવો જ નજારો જોવા મળ્યો છે વેરાવળ પાસે જ્યાં સવની ગામે આવેલા હિરણ નદી પર ગાગડીયા ધરા ખોડિયાર મંદિર પાસે ધોધ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અહીં ધોધ પરથી પાણી પડતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">