AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘વાયુ’ વાવાઝોડું આજે કચ્છના દરિયાકિનારે ટકરાઈ શકે, NDRFની 5 અને BSFની 2 ટીમ તૈનાત જુઓ VIDEO

12 જૂનથી કચ્છ અને સૌરાષ્ટ્ર પર ગાજી રહેલા ‘વાયુ’ વાવાઝોડાની અસરો હજુ સમેટાઈ નથી. અરબી સમુદ્રમાં કેન્દ્રિત વાવાઝોડામાં હવાનું દબાણ ઉભું થયા બાદ આજે આ ચક્રવાતની અસર કચ્છની દિશા તરફ આગળ વધી છે. Web Stories View more Mala Jap: શું તમે ખોટી રીતે માળાનો જાપ કરો છો? પ્રેમાનંદ મહારાજે જણાવી સાચી રીત TMKOC ના બબીતાજીએ […]

'વાયુ' વાવાઝોડું આજે કચ્છના દરિયાકિનારે ટકરાઈ શકે, NDRFની 5 અને BSFની 2 ટીમ તૈનાત જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 17, 2019 | 6:02 AM

12 જૂનથી કચ્છ અને સૌરાષ્ટ્ર પર ગાજી રહેલા ‘વાયુ’ વાવાઝોડાની અસરો હજુ સમેટાઈ નથી. અરબી સમુદ્રમાં કેન્દ્રિત વાવાઝોડામાં હવાનું દબાણ ઉભું થયા બાદ આજે આ ચક્રવાતની અસર કચ્છની દિશા તરફ આગળ વધી છે.

Mala Jap: શું તમે ખોટી રીતે માળાનો જાપ કરો છો? પ્રેમાનંદ મહારાજે જણાવી સાચી રીત
TMKOC ના બબીતાજીએ કહી દીધી પોતાના મનની વાત
5 કલાકથી પણ ઓછી ઊંઘ લેનારા પુરુષોને થાય છે ખતરનાક બીમારી
શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેને લઈ કચ્છના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેને લઈને ઠંડક પ્રસરી ઉઠી છે. ત્યારે હવામાન વિભાગે પણ તારીખ 17 અને 18 જૂનના રોજ મધ્યથી અતીભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈ ડિઝાસ્ટર વિભાગ પણ સપૂર્ણ સજ્જ છે અને વહિવટીતંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. NDRFની 5 અને BSFની 2 ટીમ તૈનાત કરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: સંસદ શરૂ થયા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું, વિપક્ષ નંબરની ચિંતા છોડે, લોકોના મુદ્દા ઉઠાવે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
g clip-path="url(#clip0_868_265)">