સુરેન્દ્રનગરના હળવદમાં કપાસના તો ચોખાના સુરતના વાલોદમાં સૌથી વધુ બોલાયા ભાવ, ગુજરાતના વિવિધ એપીએમસી 23 સપ્ટેમ્બરના ભાવ

|

Jan 01, 2021 | 3:06 PM

કપાસના સૌથી વધુ ભાવ, સુરેન્દ્રનગરના હળવદ એપીએમસીમાં 3255થી 5105 સુધી બોલાયા છે. તો સુરતના વાલોદ માર્કેટમાં ચોખાના સૌથી વધુ ભાવ બોલાયા છે. વાલોદમાં ચોખાના 1320થી 1510 સુધીનો ભાવ બોલાયો છે. બાજરીનો સૌથી વધુ ભાવ પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં બોલાયો હતો. સિધ્ધપુર માર્કેટમાં 900 થી 1555 સુધી બાજરીનો ભાવ બોલાયો હતો. Web Stories View more પાકિસ્તાનમાં […]

સુરેન્દ્રનગરના હળવદમાં કપાસના તો ચોખાના સુરતના વાલોદમાં સૌથી વધુ બોલાયા ભાવ, ગુજરાતના વિવિધ એપીએમસી 23 સપ્ટેમ્બરના ભાવ

Follow us on

કપાસના સૌથી વધુ ભાવ, સુરેન્દ્રનગરના હળવદ એપીએમસીમાં 3255થી 5105 સુધી બોલાયા છે. તો સુરતના વાલોદ માર્કેટમાં ચોખાના સૌથી વધુ ભાવ બોલાયા છે. વાલોદમાં ચોખાના 1320થી 1510 સુધીનો ભાવ બોલાયો છે.


બાજરીનો સૌથી વધુ ભાવ પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં બોલાયો હતો. સિધ્ધપુર માર્કેટમાં 900 થી 1555 સુધી બાજરીનો ભાવ બોલાયો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ઘઉંનો સૌથી વધુ ભાવ દાહોદના એપીએમસી માર્કેટમાં બોલાયો હતો દાહોદ એપીએમસી ખાતે ઘઉનો ભાવ, 1700થી1925 સુધીનો બોલાયો હતો.

જુવારનો સૌથી વધુ ભાવ પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં 4140 સુધી બોલાયો હતો.

કપાસનો સૌથી વધુ ભાવ સુરેન્દ્રનગરના હળવદમાં બોલાયો હતો. સુરેન્દ્રનગરના હળવદ માર્કેટમાં કપાસનો ભાવ 3255થી 5105 સુધીનો રહ્યો હતો.

મગફળીનો સૌથી વધુ ભાવ, અમરેલીના સાવરકુંડલામાં 2560થી 5170 સુધીનો રહ્યો હતો.

 

આ પણ વાંચોઃરાજયમાં આગામી બે દિવસ વરસાદની શકયતા, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:28 am, Thu, 24 September 20

Next Article