વાપીના નામદા ગામના લોકો કચરાની સમસ્યાથી પરેશાન, વાંરવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

|

Nov 07, 2020 | 6:03 PM

વાપીના નમદા ગામના લોકો કચરાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. વાપીના નામદા ગામમાં વાપી નગરપાલિકા દ્વારા ઉપાડવામાં આવેલો કચરો નામદા ગામમા ઠાલવવામાં આવી રહ્યો છે. વાપી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ આ ગામમાં હોવાથી ગામના લોકોને ભારે દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દુર્ગંધથી ગામના લોકો પરેશાન થઇ ચૂક્યાં છે. ગ્રામજનોનો આરોપ છે કે […]

વાપીના નામદા ગામના લોકો કચરાની સમસ્યાથી પરેશાન, વાંરવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

Follow us on

વાપીના નમદા ગામના લોકો કચરાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. વાપીના નામદા ગામમાં વાપી નગરપાલિકા દ્વારા ઉપાડવામાં આવેલો કચરો નામદા ગામમા ઠાલવવામાં આવી રહ્યો છે. વાપી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ આ ગામમાં હોવાથી ગામના લોકોને ભારે દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દુર્ગંધથી ગામના લોકો પરેશાન થઇ ચૂક્યાં છે. ગ્રામજનોનો આરોપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં કચરાની સમસ્યાનું સમાધાન નથી થયું.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article