વલસાડમાં માત્ર 25 લાખ રુપિયાથી ફ્લેટ ખરીદવાની તક, જાણો શું છે તેની વિગત
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત
વલસાડ: ગુજરાતના વલસાડમાં Punjab National Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. વલસાડમાં આવેલી સ્થાવર મિલકત એટલે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું કુલ ક્ષેત્રફળ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.
આ પણ વાંચો-કચ્છના ભૂજમાં માત્ર 1.39 કરોડ રુપિયામાં વિશાળ વિલા ખરીદવાની તક, જાણો શું છે વિગત
તેની રિઝર્વ કિંમત 25,00,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 2,50,000 રુપિયા રાખવામાં આવી છે. ઇ-હરાજીની તારીખ 18 જાન્યુઆરી 2024,ગુરુવારે સવારે 11.00 કલાકથી બપોરે 4 કલાક સુધી રાખવામાં આવી છે.