વલસાડની ગુંદલાવ GIDCમાં ખાનગી કંપનીમાં લાગી આગ

|

May 22, 2019 | 4:19 AM

  વલસાડની ગુંદલાવ જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં આગ લાગી હતી. શક્તિ ટેક્ષ નામની કંપનીમાં ભિષણ આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં […]

વલસાડની ગુંદલાવ GIDCમાં ખાનગી કંપનીમાં લાગી આગ

Follow us on

 

વલસાડની ગુંદલાવ જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં આગ લાગી હતી. શક્તિ ટેક્ષ નામની કંપનીમાં ભિષણ આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TV9 Gujarati

 

વલસાડની GIDCમાં એક ખાનગી કંપનીમાં કોઈ કારણસર આગ લાગી હતી. શક્તિ ટેક્ષ નામની કંપનીમાં ભિષણ આગ લાગતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લીધી હતી. જો કે આ આગ લાગવાની ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નહતી.

 

આ પણ વાંચો: SPL: કચ્છ વોરિયર્સેની સામે 5 વિકેટે વિજય થતાં ઝાલાવાડ રોયલ્સ ફાઈનલમાં ટકરાશે સોરઠ લાયન્સ સામે

Next Article