વલસાડ જીલ્લાના પારડી ખાતે આવેલા સાંઢપોરમાં કોરોના નિયમોના ધજાગરા, કોવીડ સ્પેશ્યલ સ્કવોર્ડ ટીમ દ્વારા ત્રણ હજારનો દંડ કરી ગુનો દાખલ કરાયો

|

Nov 26, 2020 | 4:54 PM

વલસાડ જીલ્લાના પારડી ખાતે આવેલા સાંઢપોરમાં કોરોના નિયમોના તો જાણે ધજાગરા ઉડ્યા. અમદાવાદથી આવેલી જાનમાં ૪૦૦ કરતા વધારે લોકો આવતા પોલીસ એક્ટીવ થઇ હતી અને આયોજકોને દંડ ફટકાર્યો હતો. કોવીડ સ્પેશ્યલ સ્કવોર્ડ ટીમ દ્વારા ત્રણ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ગુનો પણ દાખલ કર્યો હતો.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો […]

વલસાડ જીલ્લાના પારડી ખાતે આવેલા સાંઢપોરમાં કોરોના નિયમોના ધજાગરા, કોવીડ સ્પેશ્યલ સ્કવોર્ડ ટીમ દ્વારા ત્રણ હજારનો દંડ કરી ગુનો દાખલ કરાયો

Follow us on

વલસાડ જીલ્લાના પારડી ખાતે આવેલા સાંઢપોરમાં કોરોના નિયમોના તો જાણે ધજાગરા ઉડ્યા. અમદાવાદથી આવેલી જાનમાં ૪૦૦ કરતા વધારે લોકો આવતા પોલીસ એક્ટીવ થઇ હતી અને આયોજકોને દંડ ફટકાર્યો હતો. કોવીડ સ્પેશ્યલ સ્કવોર્ડ ટીમ દ્વારા ત્રણ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ગુનો પણ દાખલ કર્યો હતો.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article