સરીગામની ‘કોરામંડલ કંપની માટે મુશ્કેલીમાં થયો વધારો, પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટિસ ફટકારી

સરીગામમાં આવેલી કોરામંડલ કંપની સામે અંતર એ મોડે મોડે લાલ આંખો કરી છે.ભયંકર અને ઘાતક જંતુનાશક બનાવતી કોરામંડલ કંપનીને ક્લોઝર ઓફ ડાયરેકશન આપી છે.તો સાથેજ કંપનીએ એ મુકેલી ૪૫ લાખની બેંક ગેરેંટી પણ જપ્ત કરવાનો હુકમ થતા પ્રદુષણ ઓંકતા એકમોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભયાનક જંતુનાશક બનાવતી કોરામંડલ કંપનીમાં લગભગ અઠવાડિયા પેહલા ભયંકર આગ લાગી […]

સરીગામની 'કોરામંડલ કંપની માટે મુશ્કેલીમાં થયો વધારો, પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટિસ ફટકારી
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 05, 2019 | 12:38 PM
સરીગામમાં આવેલી કોરામંડલ કંપની સામે અંતર એ મોડે મોડે લાલ આંખો કરી છે.ભયંકર અને ઘાતક જંતુનાશક બનાવતી કોરામંડલ કંપનીને ક્લોઝર ઓફ ડાયરેકશન આપી છે.તો સાથેજ કંપનીએ એ મુકેલી ૪૫ લાખની બેંક ગેરેંટી પણ જપ્ત કરવાનો હુકમ થતા પ્રદુષણ ઓંકતા એકમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભયાનક જંતુનાશક બનાવતી કોરામંડલ કંપનીમાં લગભગ અઠવાડિયા પેહલા ભયંકર આગ લાગી હતી અને આ આગ ઉપર કાબુ મેળવવા માટે ૧૦ થી વધુ ફાયર ફાઈટરો મૈદનમાં ઉતર્યા હતા.જોકે આગ અને ધુમાળા વચ્ચે આગ ઉપર કાબુ મેળવતા ફાયરની ટીમના નાકમાં દમ આવી ગયો હતો.ત્યારે જંતુનાશક દવા બનાવતી કોરામંડલ કંપની સામે સ્થાનિકોનો ભારે વિરોધ હતો.
જોકે તેમ છતાં કંપનીને પ્લાન્ટ શરુ કરવાની પરવાનગી મળી હતી.જે સમયે આગ લાગી હતી તેના રીએક્શન ખુબજ ગંભીર પ્રકારના હતા અને લોકોને આંખોમાં બળતરા થવા સહીત શ્વાસ લેવામાં પણ તકલીફ ઉભી થઇ હતી. ત્યારે હવે કોરામંડલને ક્લોઝર ડાયરેકશન આપ્યા બાદ વેહલામાં વેહલી કંપની બંધ થાય તેવી પ્રબળ માંગ ઉઠી છે.ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ભલે સ્થાનિક સ્તરે ક્લોઝર ડાયરેકશન આપ્યું છે અને ૪૫ લાખનો દંડ ફટકાર્યો છે.
જોકે આવા મોટા યુનિટ અને મોટી ગજાના ઉદ્યોગપતિ ઉપલા સ્તરે ગોઠવણ કરીને પોતાનું ધાર્યું પાર પડી દેતા હોય છે.ત્યારે સ્વાભિક છે કે કોરામંડલ કંપનીના સંચાલકો પણ ક્લોઝર રદ્દ કરવા વડી કચેરીના દરવાજે જશે.ત્યારે વળી કચેરી કઈ રીતે આગળ પગલા લેય છે એ એક સવાલ છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">