VIDEO: કારને ટક્કર મારી હોવાની વાતમાં 2 પરિવાર વચ્ચે જાહેરમાં લાફાવાળી

|

Jan 27, 2020 | 8:17 AM

તમે કોઇ પ્રસંગમાં તૈયાર થઇને જઇ રહ્યાં હોય અને રસ્તામાં તમારી કાર કોઇને અડી જાય તો ગુસ્સો તો આવે આવું જ કંઇક વલસાડમાં બન્યું. 2 કારચાલકો કોઇ પ્રસંગમાં જવા માટે તૈયાર થઇને નીકળ્યા હતા. ત્યારે કલ્યાણ બાગ સર્કલ પાસે બે કાર વચ્ચે અચાનક ટક્કર વાગી ગઇ અને પછી થઇ જોવા વાળી. સામાન્ય ટક્કરમાં તો બન્ને […]

VIDEO: કારને ટક્કર મારી હોવાની વાતમાં 2 પરિવાર વચ્ચે જાહેરમાં લાફાવાળી

Follow us on

તમે કોઇ પ્રસંગમાં તૈયાર થઇને જઇ રહ્યાં હોય અને રસ્તામાં તમારી કાર કોઇને અડી જાય તો ગુસ્સો તો આવે આવું જ કંઇક વલસાડમાં બન્યું. 2 કારચાલકો કોઇ પ્રસંગમાં જવા માટે તૈયાર થઇને નીકળ્યા હતા. ત્યારે કલ્યાણ બાગ સર્કલ પાસે બે કાર વચ્ચે અચાનક ટક્કર વાગી ગઇ અને પછી થઇ જોવા વાળી. સામાન્ય ટક્કરમાં તો બન્ને કારચાલકો અને તેમના પરિવાર એકબીજાને લાફાવાળી કરવા લાગ્યા અને રસ્તા વચ્ચે સર્જાયું મહાભારત.

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં અકોટા દાંડિયા બજાર બ્રિજ પર દુર્ધટના, પાલખી તુટી જતાં કામ કરી રહેલા મજૂરો પડ્યા નીચે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જાહેરમાં બે પરીવારે એકબીજાને લાફા ઝીંકયા. તો ન માત્ર પુરુષો સાથે મહિલાઓ પણ આ મારામારીમાં જોડાઇ ગઇ. અને બધા ભેગા મળીને રસ્તા પર જાહેરમાં સંગ્રામ ખેલી દીધું. આખરે આટલો ઝઘડો જોઇને ટીઆરબીના જવાનો અને અન્ય લોકો વચ્ચે પડયા. અને ઝઘડતા લોકોને છુટા પાડીને મામલો શાંત પાડયો. તો બીજી તરફ મારામારીને કારણે ટ્રાફિક જામ પણ સર્જાયું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article