રાજ્યભરના લર્નિંગ લાઇસન્સધારકો માટે રાહતના સમાચાર, લર્નિંગ લાઇસન્સની મુદ્દતમાં કરાયો વધારો

|

Jun 11, 2020 | 2:41 PM

રાજ્યભરના લર્નિંગ લાઇસન્સધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે. લર્નિંગ લાઇસન્સની મુદ્દતમાં વધારો કરાયો છે. લોકડાઉન દરમ્યાન સમાપ્ત થયેલ લર્નિંગ લાઇસન્સ હવે 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. પાકું લાઇસન્સ કઢાવવા માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ 15મી જૂનથી લઈ શકશે. આ પણ વાંચો: MD અને નિષ્ણાંત ડૉક્ટરની ભલામણ પર ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરી શકાશે: DyCM નીતિન પટેલ રોચક VIDEO […]

રાજ્યભરના લર્નિંગ લાઇસન્સધારકો માટે રાહતના સમાચાર, લર્નિંગ લાઇસન્સની મુદ્દતમાં કરાયો વધારો

Follow us on

રાજ્યભરના લર્નિંગ લાઇસન્સધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે. લર્નિંગ લાઇસન્સની મુદ્દતમાં વધારો કરાયો છે. લોકડાઉન દરમ્યાન સમાપ્ત થયેલ લર્નિંગ લાઇસન્સ હવે 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. પાકું લાઇસન્સ કઢાવવા માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ 15મી જૂનથી લઈ શકશે.

આ પણ વાંચો: MD અને નિષ્ણાંત ડૉક્ટરની ભલામણ પર ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરી શકાશે: DyCM નીતિન પટેલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article