વડોદરામાં કોરોનાના નિયમોના ઉલ્લંઘન મામલે પાલિકાની કડક કાર્યવાહી, 3 દિવસ માટે મંગલ બજાર બંધ કરાવાયું

|

Nov 28, 2020 | 6:56 PM

વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો પર પાલિકા તંત્રએ લાલ આંખ કરી છે. વડોદરા શહેરના મધ્યમાં આવેલું મંગલ બજાર બંધ કરાવાયું. કોરોના મહામારીને પગલે ત્રણ દિવસ માટે મંગળ બજાર બંધ રહેશે. સોમવાર રાત સુધીમાં બજાર બંધ રહેશે. કોરોના માર્ગદર્શિકાના ઉલ્લંઘનને લઈને બજારને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.   Web Stories View more મુકેશ અંબાણીએ એક […]

વડોદરામાં કોરોનાના નિયમોના ઉલ્લંઘન મામલે પાલિકાની કડક કાર્યવાહી, 3 દિવસ માટે મંગલ બજાર બંધ કરાવાયું

Follow us on

વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો પર પાલિકા તંત્રએ લાલ આંખ કરી છે. વડોદરા શહેરના મધ્યમાં આવેલું મંગલ બજાર બંધ કરાવાયું. કોરોના મહામારીને પગલે ત્રણ દિવસ માટે મંગળ બજાર બંધ રહેશે. સોમવાર રાત સુધીમાં બજાર બંધ રહેશે. કોરોના માર્ગદર્શિકાના ઉલ્લંઘનને લઈને બજારને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article