VADODRA : ન્યાય મંદિરમાં બનશે ભવ્ય મ્યુઝિયમ, ગૃહ રાજય પ્રધાનની હાજરીમાં મંદિરને જિલ્લા વહીવટી તંત્રને સોંપાયું

VADODRA :ઐતિહાસિક ન્યાય મંદિર હવે ભવ્ય મ્યૂઝિયમમાં પરિવર્તિત થવાનું છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ન્યાય મંદિરમાં સમારોહ યોજાયો.

| Updated on: Jan 17, 2021 | 2:45 PM

VADODRA :ઐતિહાસિક ન્યાય મંદિર હવે ભવ્ય મ્યૂઝિયમમાં પરિવર્તિત થવાનું છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ન્યાય મંદિરમાં સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં ન્યાય મંદિર વડોદરા જિલ્લા વહીવટી તંત્રને સોંપવામાં આવ્યું. આ સમારોહમાં સાંસદ અને વડોદરાના ધારાસભ્યો સહિત અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યાં. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહે કહ્યું કે ન્યાયમંદિર એક ઉત્તમ સાંસ્કૃતિક વારસો છે. આવી ભવ્ય ઈમારતોની જાળવણી માટે સરકાર કટિબદ્ધ છે.

Follow Us:
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ

ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

g clip-path="url(#clip0_868_265)">