વડોદરામાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, 24 કલાકમાં 113 પોઝિટિવ કેસ નોંધાયા

|

Nov 29, 2020 | 7:03 PM

વડોદરામાં કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે. વડોદરામાં વધુ એક મોત સાથે કુલ કોરોના મોતનો આંક 222 પર પહોંચ્યો છે. વડોદરામાં 24 કલાક દરમિયાન 113 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે 24 કલાક દરમિયાન 71 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે.   Web Stories View more ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે […]

વડોદરામાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, 24 કલાકમાં 113 પોઝિટિવ કેસ નોંધાયા

Follow us on

વડોદરામાં કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે. વડોદરામાં વધુ એક મોત સાથે કુલ કોરોના મોતનો આંક 222 પર પહોંચ્યો છે. વડોદરામાં 24 કલાક દરમિયાન 113 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે 24 કલાક દરમિયાન 71 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે.

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 7:02 pm, Sun, 29 November 20

Next Article