વડોદરાના 5 લાખ લોકોને આજે અને આવતીકાલે પાણી નહિ મળે, પાંચ પંપ બંધ હોવાના કારણે 60 MLD પાણીની ઘટ રેહવાને લઇ નિર્ણય

|

Nov 25, 2020 | 3:25 PM

વડોદરાના કેટલાક વિસ્તારોને આજે સાંજે પાણી નહિ મળે. પાંચ લાખ લોકોને નહિ મળે પાણી, સાંજ સિવાય આવતીકાલે સવારે પણ પાણી નહિ મળે. પાંચ પંપ બંધ હોવાના કારણે 60 MLD પાણીની ઘટ રેહશે. સ્માર્ટ સીટી અંતર્ગત આ કામગીરી ચાલી રહી છે. રાયકા કુવાની અપગ્રેડેશનની કામગીરીને લઈને પાણી કાપ રેહશે.   Web Stories View more SBI પાસેથી […]

વડોદરાના 5 લાખ લોકોને આજે અને આવતીકાલે પાણી નહિ મળે, પાંચ પંપ બંધ હોવાના કારણે 60 MLD પાણીની ઘટ રેહવાને લઇ નિર્ણય

Follow us on

વડોદરાના કેટલાક વિસ્તારોને આજે સાંજે પાણી નહિ મળે. પાંચ લાખ લોકોને નહિ મળે પાણી, સાંજ સિવાય આવતીકાલે સવારે પણ પાણી નહિ મળે. પાંચ પંપ બંધ હોવાના કારણે 60 MLD પાણીની ઘટ રેહશે. સ્માર્ટ સીટી અંતર્ગત આ કામગીરી ચાલી રહી છે. રાયકા કુવાની અપગ્રેડેશનની કામગીરીને લઈને પાણી કાપ રેહશે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article