Vadodara : પાદરા નગર પાલિકાએ પાંચ દિવસમાં 176 ગેરકાયદે દબાણો દૂર કર્યા
Vadodara Padra Municipality removes over 176 encroachments in fifth day of demolition

Vadodara : પાદરા નગર પાલિકાએ પાંચ દિવસમાં 176 ગેરકાયદે દબાણો દૂર કર્યા

| Edited By: | Updated on: Jul 23, 2021 | 3:03 PM

જેમાં પાદરા નગર પાલિકાની દબાણ ટીમ દ્વારા 176 ઉપરાંત ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. તેમજ રોજિંદા વહીવટી ચાર્જ ન આપતા ૬૦થી વધુ કેબિનોને પણ હટાવવામાં આવ્યા છે.

વડોદરા(Vadodara)માં પાદરા નગરપાલિકાના મેગા ડિમોલીશન(Demolition)ડ્રાઈવનો આજે પાંચમો દિવસ છે . જેમાં પાદરા નગર પાલિકાની દબાણ ટીમ દ્વારા 176 ઉપરાંત ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. તેમજ રોજિંદા વહીવટી ચાર્જ ન આપતા ૬૦થી વધુ કેબિનોને પણ હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં પાદરા નગર પાલિકાએ ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવ્યો છે. જયારે સ્થળો પરથી દબાણ દૂર કર્યા બાદ પાંચથી વધુ વિશાળ જગ્યા ઉપર રેલિંગ મારી જગ્યા કવર કરવામાં આવી છે.

આ પણ વાંચો : Mumbai Rain Breaking : ગોવંડી વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી, 7 લોકોના મોત

આ પણ વાંચો : Bhakti : ગુરુ પૂર્ણિમાને શા માટે કહેવામાં આવે છે વ્યાસ પૂર્ણિમા ?  

Published on: Jul 23, 2021 02:59 PM