AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, 10 ઉમેદવાર રિપીટ, પદાધિકારીઓની બાદબાકી, જુઓ List

વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી માટે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કુલ 19 વોર્ડ માટે 76 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

Breaking News : વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, 10  ઉમેદવાર રિપીટ, પદાધિકારીઓની બાદબાકી, જુઓ List
| Updated on: Apr 10, 2026 | 5:58 PM
Share

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા બાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકા માટે પાર્ટીએ કુલ 19 વોર્ડ માટે ઉમેદવારો જાહેર કર્યા છે. આ 19 વોર્ડમાં કુલ 76 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

પાર્ટીએ આ વખતે ચૂંટણીમાં જીત માટે નવા અને અનુભવી બંને પ્રકારના ચહેરાઓને તક આપી છે. દરેક વોર્ડ માટે ઉમેદવારોની પસંદગી સંગઠન અને સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

મહાનગરપાલિકાના 76 ઉમેદવારોનું લિસ્ટ થયું જાહેર થયું છે જેમાંથી 10 ઉમેદવાર રિપીટ કરાયા છે. પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી તેમના બારેબાર સભ્યો ની બાદબાકી કરાઈ  છે.

પાંચ પદાધિકારીઓના વિવાદના કારણે તમામ પદ અધિકારીઓની પણ બાદબાકી કરવામાં આવી. મેયર પિન્કી સોની, શીતલ મિસ્ત્રી ચિરાગ બારોટ પક્ષના નેતા મનોજ પટેલ દંડક શૈલેષ પાટીલ ની બાદબાકી કરાઈ.

વિભાગમાં રહેલા મહિલા કાઉન્સિલરો જેવા કે જાગૃતિ કાકા હેમિષા ઠક્કર ની પણ બાદબાકી કરવામાં આવી. વર્ષ 2024 માં વડોદરામાં આવેલા પુર બાદ પરિસ્થિતિને નિયંત્રણમાં નહીં કરી શકનાર તમામ લોકોની બાદબાકી કરવામાં આવી. ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે તમામ ઉમેદવારો મેદાનમાં ઉતારવા માટે તૈયાર થઈ ગયા છે. વડોદરા શહેરમાં હવે ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વલસાડમાં ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર, આંતરિક રાજકારણ ગરમાયું

Follow Us
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
g clip-path="url(#clip0_868_265)">