AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : વડોદરામાં રોડ પ્રોજેક્ટ, પાર્કસ એન્ડ ગાર્ડનના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

વડોદરા મહાનગરપાલિકામાં (VMC યોગ્ય વિભાગ તેમજ યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા માન્ય ઇજારદારો પાસેથી તથા સરકારી / અર્ધ સરકારી સંસ્થાના નોંધાયેલા અનુભવી ઇજારદારો પાસેથી મહોરબંધ ભાવપત્રકો મગાવવામાં આવ્યા છે. રોડ પ્રોજેક્ટ, પાર્કસ એન્ડ ગાર્ડનના કામ માટે ઓનલાઇન ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today : વડોદરામાં રોડ પ્રોજેક્ટ, પાર્કસ એન્ડ ગાર્ડનના કામ માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 12:57 PM
Share

Vadodara : વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. વડોદરા મહાનગરપાલિકામાં (VMC) યોગ્ય વિભાગ તેમજ યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા માન્ય ઇજારદારો પાસેથી તથા સરકારી / અર્ધ સરકારી સંસ્થાના નોંધાયેલા અનુભવી ઇજારદારો પાસેથી મહોરબંધ ભાવપત્રકો મગાવવામાં આવ્યા છે. રોડ પ્રોજેક્ટ, પાર્કસ એન્ડ ગાર્ડનના કામ માટે ઓનલાઇન ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Tender Today : ભરૂચના દહેજ રોડ પર મેઇન્ટેનન્સના કામ માટે 46 કરોડ રુપિયાથી વધુનું ટેન્ડર જાહેર, જૂઓ Video

વડોદરામાં રોડ પ્રોજેક્ટના 7 કામ માટેના ટેન્ડરની અંદાજીત રકમ 7,86,79,608 રુપિયા છે. તો પાર્કસ એન્ડ ગાર્ડનના કામની અંદાજીત રકમ 49,59,940 રુપિયા છે. આ કામના ટેન્ડર ફોર્મ તથા વિસ્તૃત માહિતી જે તે સંબંધિત વિભાગમાંથી www.vmc.gov.in વેબસાઇટ પરથી મળી રહેશે. કોઇપણ ભાવપત્ર મંજૂર/નામંજૂર કરવાની અબાધિત સત્તા મ્યુનિસિપલ કમિશનરની રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">