48 કરોડ રુપિયાનો હિસાબ ના હોય તેવું બની શકે ? VMC સામે થયેલી RTIમાં ખૂલાસો

|

Jan 20, 2020 | 5:03 PM

માહિતી અધિકારનો કાયદાએ સામાન્ય લોકોને હક આપ્યો છે કે વ્યવસ્થા અને કામો અંગે જાણકારી મેળવી શકે છે. દેશમાં આ કાયદાને લઈને ઘણાંબધાં કૌભાંડો બહાર આવ્યા છે. જ્યારે માહિતી મેળવવા માટે આ કાયદો વરદાનરૂપ ગણવામાં આવે છે. વડોદરા મહાનગર પાલિકામાં એક ઘટના આરટીઆઈના લીધે ધ્યાનમાં આવી છે. કરોડો રુપિયાનો હિસાબ જ નથી તેના લીધે શંકાની સોય […]

48 કરોડ રુપિયાનો હિસાબ ના હોય તેવું બની શકે ? VMC સામે થયેલી RTIમાં ખૂલાસો

Follow us on

માહિતી અધિકારનો કાયદાએ સામાન્ય લોકોને હક આપ્યો છે કે વ્યવસ્થા અને કામો અંગે જાણકારી મેળવી શકે છે. દેશમાં આ કાયદાને લઈને ઘણાંબધાં કૌભાંડો બહાર આવ્યા છે. જ્યારે માહિતી મેળવવા માટે આ કાયદો વરદાનરૂપ ગણવામાં આવે છે. વડોદરા મહાનગર પાલિકામાં એક ઘટના આરટીઆઈના લીધે ધ્યાનમાં આવી છે. કરોડો રુપિયાનો હિસાબ જ નથી તેના લીધે શંકાની સોય તંત્ર સામે ઉઠી રહી છે.  જો કે આ કરોડો રુપિયાનો જવાબ કેવી રીતે તંત્ર આપે છે તે જોવું રહ્યું!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

આ પણ વાંચો :   મહારાષ્ટ્ર : CM ઠાકરેની મંદિરના પ્રતિનિધિઓ સાથે મીટિંગ, સાંઈ જન્મસ્થળ વિવાદ શાંત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article