વડોદરામાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ VIDEO

|

Sep 26, 2020 | 4:17 PM

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર  છે અને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.  વડોદરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. ભારે વરસાદના લીધે વડોદરાના શહેરના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. જુઓ VIDEO Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more […]

વડોદરામાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ VIDEO
તસવીર પ્રતિકાત્મક છે.

Follow us on

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર  છે અને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.  વડોદરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. ભારે વરસાદના લીધે વડોદરાના શહેરના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :  ચીની એપ TikTok પર પ્રતિબંધ, આ ભારતીય એપને થયો મોટો ફાયદો, 72 કલાકમાં 5 લાખ ડાઉનલોડ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:33 pm, Tue, 30 June 20

Next Article