શાકભાજીના ભાવમાં 50% નો વધારો! પૂરના પાણી ઘટ્યા, શાકભાજીના ભાવ વધ્યા, જુઓ VIDEO

|

Aug 03, 2019 | 5:49 AM

વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા છે, પરંતુ મુશ્કેલીઓ હજુ પણ યથાવત છે. શહેરમાં પૂરની સ્થિતિ બાદ શાકભાજીના ભાવમાં જોરદાર વધારો થયો છે. શહેરમાં શાકભાજીના ભાવમાં 40થી 50 ટકાનો વધારો થયો છે જેના કારણે પ્રજાની પરેશાની વધી છે. પૂર જેવી સ્થિતિના કારણે અનેક જગ્યાએ રહેલ શાકભાજી બગડી ગયા હતા, અને પુરતા પ્રમાણમાં શાકભાજીનો જથ્થો ન હોવાથી […]

શાકભાજીના ભાવમાં 50% નો વધારો! પૂરના પાણી ઘટ્યા, શાકભાજીના ભાવ વધ્યા, જુઓ VIDEO

Follow us on

વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા છે, પરંતુ મુશ્કેલીઓ હજુ પણ યથાવત છે. શહેરમાં પૂરની સ્થિતિ બાદ શાકભાજીના ભાવમાં જોરદાર વધારો થયો છે. શહેરમાં શાકભાજીના ભાવમાં 40થી 50 ટકાનો વધારો થયો છે જેના કારણે પ્રજાની પરેશાની વધી છે. પૂર જેવી સ્થિતિના કારણે અનેક જગ્યાએ રહેલ શાકભાજી બગડી ગયા હતા, અને પુરતા પ્રમાણમાં શાકભાજીનો જથ્થો ન હોવાથી ભાવમાં વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાલનપુરની APMCમાં મગફળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.6055, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Next Article